🎉 AI song generation with vocals is now live — Subscribe now to use it! 🎵
Prompt
એકલો બેઠું 'ને મને આવે તારી યાદ
યાદ જ્યારે આવે લાવે મંદ - મુસ્કાન...
તમારી આંખો ' ને હસીનો ચમકાર
દલડું લોભે છે ઓ મારા સરકાર..
મળુ તમને જયારે હું , હું નથી રહેતો.
ભાન ભૂલીને તમને હું હૈયું કહેતો....
બંધ આંખોથી તસ્વીર જોઈ છે હું,
સંગ સાથ ભવની તકદીર જોઈ છે હું...
લખું છું આમ તો હાથે તમારું નામ
તમે મારી રાધા' ને હું તમારો શામ.
હસતા રહો ઓ મારા સરકાર...